એશિયા કપમાં ભારતની સતત ચોથી જીત: પાકિસ્તાનને 9 વિકેટે હરાવ્યું, રોહિત અને ધવનની સદી

– ભારત અને પાકિસ્તાન 10 વર્ષ પછી એક એશિયા કપમાં બીજી વખત સામસામે રમી રહ્યાં છે. આ પહેલાં વર્ષ 2008માં પાકિસ્તાનમાં થયેલાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મુકાબલા થયાં હતા. ત્યારે પહેલી મેચમાં ભારત અને બીજી મેચ પાકિસ્તાન જીત્યું હતું.
– ભારતીય જો આ મેચમાં પાકિસ્તાનને હરાવી દે છે તો 10મી વખત એશિયા કપના ફાઈનલમાં જગ્યા બનાવશે. છેલ્લી નવ ફાઈનલમાં ભારતને 6માં જીત અને ત્રણમાં હાર મળી છે. છેલ્લાં ભારત 2016માં (ટી-20 ફોર્મેટ)માં એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close