નાયબ ચિટનીસ -વર્ગ-૩- 201819

Click here for More Details …
Advt.No GPSSB/201819/6
Post નાયબ ચિટનીસ -વર્ગ-૩- 201819
Class 3
Department Gujarat Panchayat Service Selection Board
Description / Duties નાયબ ચિટનીસ -વર્ગ-૩
PayScale 31340 fix pay
Probation 5 years
Age GENERAL(MALE) 26-09-1983 TO 26-09-2000 SC/ST/SEBC (MALE) 26-09-1978 TO 26-09-2000 GENERAL(FEMALE) 26-09-1978 TO 26-09-2000 SC/ST/SEBC (FEMALE) 26-09-1973 TO 26-09-2000
PH Description LV, HH, OA, OL, OAL
Essential/Desirable Qualificaiton (૧) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમની અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન અધિનિયમ ૧૯૫૬ ની કલમ -૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે અથવા સરકારે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે. (ર) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારીધરાવતો હોવો જોઇશે. (૩) ગુજરાતી અથવા હિન્દી અથવા તે બન્નેનું પૂરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
Experience(If any) Description NA
Any Other Conditions NA
%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close