બાગાયત માટે મહત્વ ની યોજના

૧)યોજનાનુ નામ—ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા,    પેકીંગ  મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)

ફોર્મ ભરવા માટે –     અહી ક્લિક કરો .

કેટલી સબસિડી મળે...•— સામાન્ય ખેડૂતને ખર્ચના ૫૦% કે રૂ. ૨૫૦૦/-, • ખેડૂત જુથો/સહકારી સંસ્થાઓને પીએચએમ ના સાધનો વસાવવા માટે ખર્ચના ૬૦%, રૂ.૫.૦૦ લાખ સુધીની મર્યાદામાં સહાય

મહત્વની બાબત—-• આવા સાધનો કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે. • ટાર્પોલીન સીટ માટે કૃષિ ખાતા દ્રારા એમ્પેનલ થયેલ કંપનીઓ તથા તેના ધારા ધોરણ મુજબ અમલવારી કરવાની રહેશે. • પ્લાસ્ટીક ક્રેટસ માટે કૃષિ ખાતા દ્રારા એમ્પેનલ થયેલ કંપનીઓ તથા તેના ધારા ધોરણ મુજબ અમલવારી કરવાની રહેશે.

૨૦૧૮-૨૦૧૯ અંદાજિત કેટલા ખેડૂત ને લાભ મળસે.—-૫૦૦૨

ક્યાં સુધી ચાલુ રહેસે.—તા 13/09/2018   થી 22/09/2018 સુધી
ઓનલાઇન અરજી કરવા માટે —-અરજી કરો

 

%d bloggers like this:
search previous next tag category expand menu location phone mail time cart zoom edit close