લોકરક્ષક કેડરની તા.૦૬/૦૧/૨૦૧૯ નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના પ્રવેશપત્ર (કોલલેટર) તા.૨૧/૧૨/૨૦૧૮ નારોજ બપોર કલાકઃ ૧૩.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપર ડાઉનલોડ કરી શકાશે.